પોલીસ બેડામાં ફેરફાર: એકસાથે 345 કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે અપાઈ બઢતી
દિવાળી પૂર્વે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. એકસાથે 345 અ

દિવાળી પૂર્વે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. એકસાથે 345 અનાર્મ પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ.મલિકે નવ નિર્મિત પોલીસ કમિશનર કચેરીમાં શિફ્ટ થઇ પ્રથમ દિવસે શહેર પોલીસ દળમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની લાંબા સમયથી પેન્ડિંગ રહેલ બઢતીની કામગીરી પૂર્ણ કરી ૩૪૫ અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપેલ છે.




