અમદાવાદના 3 PSI અને 19 પોલીસ કર્મીની કે કંપનીમાં બદલી, પોલીસ કમિશનરે આપ્યા આદેશ
અમદાવાદમાં 3 PSI અને 19 પોલીસ કર્મીની કે કંપનીમાં બદલી કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ

અમદાવાદમાં 3 PSI અને 19 પોલીસ કર્મીની કે કંપનીમાં બદલી કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનરે બદલીના આદેશ આપ્યા છે. બાપુનગર વિસ્તારમાં તાજેતરમાં બનેલા બનાવની પોલીસ કમિશનરે ગંભીર નોંધ લીધી છે. બાપુનગર પોલીસ સ્ટેશનના બે PSIની કે કંપનીમાં બદલી કરવામાં આવી છે.




