રાજ્યના 25 IPS અધિકારીઓની બદલી, જુઓ લિસ્ટ
ગુજરાત: રાજ્યના પોલીસ બેડામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના ગૃહવિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર કરીને IPS અધિક

ગુજરાત: રાજ્યના પોલીસ બેડામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના ગૃહવિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર કરીને IPS અધિકારીઓની બદલીને લઈને જાણકારી આપવામાં આવી છે.
ગાંધીનગરના CID ક્રાઈમ અને રેલવેના અધિક પોલીસ મહાનિદેશક IPS ડૉ. એસ. પંડિયા રાજકુમારની બદલી કરીને ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થાના અધિક પોલીસ મહાનિદેશકના સંવર્ગ પદ પર નિમણૂક કરવામાં આવી છે. IPS ડૉ. શમશેર સિંઘનો આગામી આદેશો સુધી અમદાવાદના એન્ટી કરપ્શન બ્યુરોના નિયામક પદનો વધારાનો હવાલો યથાવત્ રહેશે. જ્યારે અમદાવાદ સિટીના સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ IPS અજય કુમાર ચૌધરીની બદલી ગાંધીનગરની ભૂતપૂર્વ કેડર પોસ્ટ, મહિલા સેલના અધિક પોલીસ મહાનિદેશક તરીકે નિમણૂક કરવામાં આવી છે.
રાજકુમાર પાંડિયન - ADGP લો એન્ડ ઓર્ડરમાં બદલી
અજય ચૌધરી - ADGP મહિલા સેલ
વિધિ ચૌધરી - અમદાવાદ સ્પે. કમિશનર
એમ. એલ નીનામા - IGP સ્ટેટ ટ્રાફિક બ્રાંચ
જયપાલસિંહ રાઠોડ - JCP સેક્ટર 2, અમદાવાદ
ડો. લીના પાટીલ - એડી. કમિશ્નર, વડોદરા
ડો. સુધીર દેસાઈ - SP, IB ગાંધીનગર
નીધી ઠાકુર - જેલર, અમદાવાદ સેન્ટ્રલ જેલ
બલરામ મીણા - DCP ઝોન-1, અમદાવાદ શહેર
આલોક કુમાર - DCP ઝોન 1, સુરત
અભિષેક ગુપ્તા - DCP ઝોન 3, વડોદરા
ભરતકુમાર રાઠોડ - DCP ઝોન 2, અમદાવાદ
ભક્તિ ડાભી - DCP હેડ ક્વાર્ટર, સુરત શહેર
ડો. રવિન્દ્ર પટેલ - ડાયરેક્ટર સ્ટેટ પો. હા. બોર્ડ, ગાંધીનગર
શ્રીપાલ શર્મા - posting awaiting
હિમાંશુ વર્મા - SP, CID ક્રાઈમ આર્થિક ગુના
હિમકર સિંહ - રાજકોટ ગ્રામ્ય SP
ઉષા રાડા - વડોદરા જેલ SP
સંજય ખરાત - અમરેલી SP
વસંતકુમાર નાઈ - SP પાટણ
વિકાસ સુંદા - કચ્છ (પશ્ચિમ) ભુજ SP
એન. એ. મુનિયા - કમાન્ડન્ટ SRPF ગ્રુપ 3, મડાણા
મેઘા તેવર - કમાન્ડન્ટ SRPF ગ્રુપ 6, સાબરકાંઠા
કોમલ વ્યાસ - કમાન્ડન્ટ SRPF ગ્રુપ 17, જામનગર








