મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં પ્રથમ દિવસે 23 કોપીકેસ

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં પ્રથમ દિવસે 23 કોપીકેસ — સોર્સ: gstv

પાટણની હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં પ્રથમ સત્રાંત પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ દિવસે જ 23 કોપીકેસ નોંધાયા છે. જે કોલેજોમા કોપીકેસ નોંધાયા છે તેમાં ગણેશપુરા અને ઊંઝાની મહિલા કોલેજનો સમાવેશ થાય છે. સાથે જ માસ્ટર ઓફ સાયસન્સમાં પણ ચોરી કરતા 23 વિદ્યાર્થીઓ ઝડપાયા છે..યુનિવર્સીટી દ્વારા કોપીકેસ રોકવા માટે ફ્લાઈંગ સ્કવોર્ડ અને લોકલ સક્વાર્ડ સહીતની ટિમો બનાવાઈ છે..યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી જુદા જુદા કોર્સની 30 જેટલી પરીક્ષાનું આયોજન કરાયુ છે. જેમાં અંદાજે 50 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે

આ સમાચાર શેર કરો