મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાંથી 200 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, ઓડિશાના ત્રણ લોકોની ધરપકડ

અમદાવાદમાંથી 200 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે ઓડિશાના ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ

VIDEO: અમદાવાદમાંથી 200 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, ઓડિશાના ત્રણ લોકોની ધરપકડ

અમદાવાદમાંથી 200 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે ઓડિશાના ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આશરે 200 કિલોથી વધુ ગાંજો અને એમ.ડી સહિત ડ્રગ્સ મળી આવ્યું છે. ઓડિસાથી ટ્રકમાં સૂકવેલા ગાંજાનો પાઉડર મોટી માત્રામાં મળી આવ્યો છે.

 ગુજરાત સહિત અન્ય રાજ્યમાં ડ્રગ્સનો જથ્થો ઉતર્યો હોવાની ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી. 1100 કિલો ડ્રગ્સ ઓડિશાથી ટ્રકમાં આવતો હોવાની માહિતી મળી હતી. ડ્રગ્સનો જથ્થો વટવા જીઆઇડીસીમાં ઉતારવાનો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ અન્ય કઇ જગ્યા પર ઉતારવામાં આવ્યો હતો તેને લઇને પણ તપાસ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો