મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં મતદાન પહેલા 12 IPS-SPS અધિકારીઓની બદલી, જુઓ ક્યાં કોની થઈ બદલી

એક તરફ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 7મી મેના દિવસે ત્રીજા તબક્કામાં મતદાન થશે. ત્યારે આ સ્થિતિ વ

ગુજરાતમાં મતદાન પહેલા 12 IPS-SPS અધિકારીઓની બદલી, જુઓ ક્યાં કોની થઈ બદલી

એક તરફ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 7મી મેના દિવસે ત્રીજા તબક્કામાં મતદાન થશે. ત્યારે  આ સ્થિતિ વચ્ચે મતદાન પહેલા ગુજરાતમાં 12  IPS-SPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં શરદ સિંઘલને અમદાવાદ ક્રાઈમ બ્રાંચના જેસીપી બનાવવામાં આવ્યા છે. 

  • શરદ સિંઘલને અમદાવાદ ક્રાઈમ બ્રાંચના JCP બનાવાયા
  • ગગનદીપ ગંભીરને એડમીન વિભાગના ADGP બનવાયા
  • રાઘવેન્દ્ર વત્સને સુરત ક્રાઈમના JCP બનાવાયા
  • નીરજ બડગુર્જરને અમદાવાદ સેક્ટર-1 એડી. CP બનાવાયા
  • ચૈતન્ય માંડલિક ગાંધીનગર CID ક્રાઈમ SP બનાવાયા
  • મનીષ સિંહ SP ગાંધીનગર MT તરીકે નિમણુંક
  • ઉષા રાડાની SRPF ગ્રુપ-6 મુડેતી, સાબરકાંઠા તરીકે નિમણુંક
  • અજીત રાજીયન અમદાવાદ શહેર ક્રાઈમના DCP બનાવાયા
  • ડો. લવીના સિન્હા અમદાવાદ શહેર સાયબર ક્રાઈમના DCP બનાવાયા
  • હિમાંશુ વર્માને અમદાવાદ DCP ઝોન-1 તરીકે નિમણુંક
  • ભારતી પંડ્યાની ગાંધીનગર ટેકનીકલ સર્વિસ SP તરીકે નિમણુંક

આ સમાચાર શેર કરો