Varun Dhavanને THAMA ફિલ્મનું શૂટિંગ કરતાં શરુ થઈ અટકળો, જાણો શું છે ચર્ચા

Aayushmann Khurrana અને Rashmika Mandannaની ફિલ્મ THAMAનું શૂટિંગ ચાલી રહ્યું છે. જે ફિલ્મ રિલિઝ થવાની રાહ ફેન્સ આતુરતાથી જોઈ રહ્યા છે. તેવામાં Varun Dhavan પમ આ ફિલ્મના શૂટિંગમાં જોવા મળતા ભારે અટકળો શરુ થઈ છે.
Varun Dhavanએ કર્યું THAMAનું શૂટિંગ
Varun Dhavanએ Aayushmann અને Rashmikaની ફિલ્મ THAMAનું 6 દિવસનું શૂટિંગ પૂરું કર્યું છે. એવામાં અટકળો ઉભી થઈ છે કે, શું આ ફિલ્મમાં Vampire અને Bhediyaની ટક્કર જોવા મળશે? સૂત્રના જણાવ્યા મુજબ, THAMA ફિલ્મમાં Aayushmann Khurrana એક Vampireનું પાત્ર ભજવી રહ્યા છે અને તેની દુશ્મની Bhediya , સાથે છે. જેથી આ ફિલ્મમાં બન્નેની જબરદસ્ત ટક્કર જોવા મળશે તેવી અપેક્ષા છે. બન્ને વચ્ચે Action Sequence VFX અને સ્કેલની મદદથી શાનદાર દ્રશ્ય બનશે તેવી આશા રાખવામાં આવી છે.
કોણ કોણ જોવા મળશે THAMAમાં?
આ sceneનું શૂટિંગ માર્ચ-એપ્રિલ મહિનામાં શૂટ કરવામાં આવ્યું હતું. ફિલ્મ THAMAમાં Aayushmann Khurrana, Rashmika Mandanna, Nawazuddin Siddiqui, અને Paresh Rawal કામ કરી રહ્યા છે. જેનું દિગ્દર્શન Munjyaના દિગ્દર્શક Aditya Sarpotdar કરે છે. Varun Dhavanની Bhediya-2 પણ થોડા જ મહિનાઓમાં રિલીઝ થવાની છે. જ્યારે THAMA દિવાળી પર રિલીઝ કરવાની છે. Aayushmann Khurranaની 2 વર્ષ પછીની આ પ્રથમ રિલીઝ હશે. અભિનેતાની Dream Girl 2 ઓગસ્ટ 2023ના રોજ રિલીઝ થઇ હતી.

