મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: અંશુલા કપૂરના વેડિંગ રિસેપ્શનમાં ભૂમિ પેડનેકરના લુક પર ફિદા થયા ફેન્સ

મુંબઈ, 8 જુલાઈ, 2026: અંશુલા કપૂર અને રોહન ઠક્કરના વેડિંગ રિસેપ્શનમાં સમગ્ર

તસવીર: gstv

મુંબઈ, 8 જુલાઈ, 2026: અંશુલા કપૂર અને રોહન ઠક્કરના વેડિંગ રિસેપ્શનમાં સમગ્ર કપૂર પરિવાર લાઇમલાઇટમાં રહ્યો હતો. જોકે, અભિનેત્રી ભૂમિ પેડનેકરે પણ પોતાના શાનદાર અંદાજથી સૌનું ધ્યાન ખેંચી લીધું. રિસેપ્શનમાં ભૂમિ પેડનેકરે એન્ટ્રી કરતાં જ કેમેરાની નજર તેમના પર જ અટકી ગઈ હતી. એલિગન્ટ ટ્રેડિશનલ આઉટફિટ, ગ્લેમરસ લુક અને આત્મવિશ્વાસભર્યા અંદાજમાં તેઓ ખૂબ જ આકર્ષક દેખાઈ રહ્યા હતા. તેમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જ્યારે ચાહકો તેમના લુકના ભરપૂર વખાણ કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો