મુખ્ય સામગ્રી પર જાઓ

Video: મુંબઈ એરપોર્ટ પર સેલેબ્સ સ્પોટ

સોર્સ: gstv

મુંબઈ એરપોર્ટ પર જાણીતા સેલિબ્રિટીઝ ફ્લાઈટ પકડતા જોવા મળ્યા હતા. નવજોત સિંહ સિદ્ધુ, કુણાલ કપૂર, વિક્રાંત મેસી અને દિયા મિર્ઝા એરપોર્ટ પર સ્પોટ થયા હતા. તમામ સેલિબ્રિટીઝ મુંબઈથી અન્ય સ્થળે જવા માટે રવાના થઈ રહ્યા હતા. એરપોર્ટ પર પાપારાઝીએ તેમને પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. સેલિબ્રિટીઝની એરપોર્ટ પરની ઝલક ચર્ચાનો વિષય બની હતી.

આ સમાચાર શેર કરો