મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

NHAIમાં ભરતી, પરીક્ષા વગર મેળવો પાંચ લાખ રૂપિયાના પગાર સાથેની નોકરી

સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે એક ખુશખબર છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્

NHAIમાં ભરતી, પરીક્ષા વગર મેળવો પાંચ લાખ રૂપિયાના પગાર સાથેની નોકરી

સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે એક ખુશખબર છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) લઈને આવ્યું છે યુવાનો માટે ભરતી. આ માટે, NHAIએ સિનિયર સ્ટ્રક્ચરલ/બ્રિજ એન્જિનિયર અને ડોમેન સ્પેશિયાલિસ્ટની જગ્યાઓ માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તેઓ NHAI nhai.gov.inની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. NHAI એ આ જગ્યાઓ માટેની અરજી પ્રક્રિયા શરૂ કરી છે.

NHAIની આ ભરતી દ્વારા 11 જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે. જો તમે પણ આ નોકરી મેળવવા ઇચ્છુક છો તો તમે 30 ઓગસ્ટ અથવા તે પહેલાં અરજી કરી શકો છો. આ જગ્યાઓ માટે અરજી કરતા પહેલા, આ મુદ્દાઓનું ધ્યાન રાખવું.

NHAIમાં આટલી જગ્યાઓ ઉપર પર ભારતીઓ કરવામાં આવી રહી છે:

NHAI માં ઘણા વિસ્તારોમાં વરિષ્ઠ બ્રિજ/સ્ટ્રક્ચરલ એન્જિનિયર અને ડોમેન નિષ્ણાતની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે જે આ મુજબ છે. 

NHAI માં નોકરી મેળવવા માટે વય મર્યાદા

NHAI માં નોકરી મેળવવા માટે, .

સિનિયર બ્રિજ/સ્ટ્રક્ચરલ એન્જિનિયર/વરિષ્ઠ ટનલ એન્જિનિયર માટેની વય મર્યાદા 60 વર્ષ

બ્રિજ ડિઝાઈન એન્જિનિયર/જિયોટેકનિકલ એન્જિનિયર/હાઈડ્રોલોજી અને હાઈડ્રોલિક સ્પેશિયાલિસ્ટ/ટનલ એન્જિનિયર/ભૂસ્તરશાસ્ત્રી માટેની વય મર્યાદા 55 વર્ષ

સર્વેયર/ડ્રાફ્ટ્સમેન માટેની વય મર્યાદા 45 વર્ષની હોવી જોઈએ. 

NHAIમાં નોકરી મેળવવા પર પગાર ધોરણ

NHAI ભરતી 2024 હેઠળ જે તે પદો માટે જે પણ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, તેમનું આ મુજબ પગાર ધોરણ રહેશે. 

NHAIની ભરતીમાં આ રીતે પસંદગી થશે

NHAIની ભરતી સૂચના અનુસાર, ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. તપાસ અને સ્ક્રીનીંગ માટેની સમિતિ નક્કી કરશે કે કેટલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા છે. ઇંટરવ્યુ લીધા બાદ પસંદગી પામેલા ઉમેદવારોને જેતે પોસ્ટ માટે નોકરી પર રાખવામાં આવશે. 

આ સમાચાર શેર કરો