Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : More than 4000 recruitment announcements in Indian Railways

ભારતીય રેલવેમાં 4000થી વધુ ભરતીની જાહેરાત, 10 પાસને પણ મળશે નોકરી; આ કારીગરોની ખાસ જરુર

Timeછેલ્લું અપડેટ : 03 Jan 2025
લાઇવ ટીવીGoogle News
ભારતીય રેલવેમાં 4000થી વધુ ભરતીની જાહેરાત, 10 પાસને પણ મળશે નોકરી; આ કારીગરોની ખાસ જરુર

રેલ્વેમાં સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા ઉમેદવારો માટે મોટી તક આવી છે. રેલ્વે ભરતી બોર્ડ(RRC)એ 4000થી વધુ જગ્યાઓ માટે એપ્રેન્ટિસની મોટી ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટેની જાહેરાત બહાર પાડ્યા બાદ 28મી ડિસેમ્બરથી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. અને અરજી ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ 27 જાન્યુઆરી 2025 છે. આ સમય મર્યાદામાં ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ onlineregister.org.in પર જઈને અરજી કરી શકે છે.

App Store

RRCમાં ખાલી જગ્યાની વિગતો