મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

શેરબજાર આગાહી: જાન્યુઆરીના અંતમાં બજારમાં મંદીના વાદળો? જાણો કયા સેક્ટરમાં આવશે કડાકો

Stock Market Forecast: Astro B

શેરબજાર આગાહી: જાન્યુઆરીના અંતમાં બજારમાં મંદીના વાદળો? જાણો કયા સેક્ટરમાં આવશે કડાકો

Stock Market Forecast: 

Astro Business
ડૉ. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય

બુધવાર, તા.  28-01-2026,  કૃતિકા નક્ષત્ર,  વૃષભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી  માહોલ રહેવાની શક્યતા છે.  બજાર સમય 12થી 1 વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી  પડવાની શક્યતા છે. પીએસયુ બેન્ક, ફાયનાન્સ, કોમુનિકેશન, આઇ.ટી સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં  મેન્થા, ધાણા, જીરા અને એલચી પ્રભાવિત થવાની ધારણા છે

ગુરૂવાર, તા. 29-01-2026   મૃગશિર્ષ નક્ષત્ર, વૃષભ રાશિ
 બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ગવર્નમેન્ટ, મેનેજમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એન્જિનિયરિંગ, સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા ચીલી, હળદર, સરસવ, મકાઇ પ્રભાવિત થવાની ધારણા છે.
 
શુક્રવાર, તા. 30-01-2026,  આદ્રા  નક્ષત્ર, મિથુન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં સાધારણ વધઘટ તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે.  માઇન, ફાર્મા, એગ્રોકેમિકલ્સ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે.  મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા  જવ, કપાસ, એરંડા, તલ, સરસવ પ્રભાવિત થવાની ધારણા છે.
 
સોમવાર, તા. 02-02- 2026,  ઉ.ષા  નક્ષત્ર. કર્ક રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી  તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. બેન્ક, ફાયનાન્સ, પાવર, ગેસ, એક્સપર્ટ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે.   એગ્રી કોમોડિટીમાં મગ, મેન્થા, ધાણા, જીરા, એલચી  પ્રભાવિત થવાની ધારણા છે.

આ સમાચાર શેર કરો