Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Market news: What will change in the stock market next week, know Astro Business

Market news: આગામી સપ્તાહે સ્ટોક માર્કેટમાં શું પરિવર્તન થશે, જાણો Astro Business

Timeછેલ્લું અપડેટ : 05 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Market news: આગામી સપ્તાહે સ્ટોક માર્કેટમાં શું પરિવર્તન થશે, જાણો Astro Business
સોર્સ : GSTV

ડૉ. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય

App Store

મંગળવાર, તા. 9-12 2025,  આશ્લેષા  નક્ષત્ર, કર્ક રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં  તેજી  તરફી  માહોલ રહેશે. બજાર સમય 2 થી 3 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. પાવર, ગેસ ઓઇલ, લોજિસ્ટિક અને ઓટોમોબાઇલ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની સંભાવના છે.  મેટલમાં  ગોલ્ડ અને  સિલ્વર  પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રો કોમેડિટીમાં  એરંડા, ગુવાર ગમ. ગુવાર સીડ, જવ અને મગફળી પ્રભાવિત થવાની શક્યતા છે.

બુધવાર, તા.  10-12-2025, મઘા  નક્ષત્ર, સિંહ  રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી  તરફી  માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 12થી 1 વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી  પડવાની શક્યતા છે. બેન્ક, ફાઇનાન્સ, એગ્રો, ફાર્મા અને  માઇનિંગ સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં મગ, મેન્થા, ઘાણા, જીરુ અને એલચી પ્રભાવિત થવાની ધારણા છે

ગુરૂવાર, તા. 11-12-2025, પૂ.ફા   નક્ષત્ર, સિંહ  રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં  મંદી  તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાયનાન્સ, કન્સલ્ટન્સી ફૂડ, એફએમસીજી અને ફાર્મા સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે.  મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા  ચણા, કપાસ, જવ, તલ અને મગફળી  પ્રભાવિત થવાની શક્યતા છે.

શુક્રવાર, તા. 12-12-2025, ઉ.ફા. નક્ષત્ર, સિંહ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં  તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. એન્જિનિયરિંગ, મોટર વેહિકલ્સ, માઇન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા  સોયાબીન, સરસવ, ચીલી, જવ, કપાસ,   પ્રભાવિત થવાની શક્યતા છે.

સોમવાર, તા. 15-12- 2025, ચિત્રા નક્ષત્ર. તુલા  રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. એન્જિનિયરિંગ, વેહિકલ્સ, શિપિગ, ટેક્સ્ટાઇલ  સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં ચીલી, સરસવ, એરંડા, ગુવારગમ, ગુવાર સીડ પ્રભાવિત થવાની ધારણા છે.


ડૉ. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય