Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Market news: What will be the mood in the stock market this week, know Astro Business

Market news: આ અઠવાડિયે શેરબજારમાં કેવો માહોલ રહેશે, જાણો Astro Business

Timeછેલ્લું અપડેટ : 29 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Market news: આ અઠવાડિયે શેરબજારમાં કેવો માહોલ રહેશે, જાણો Astro Business
સોર્સ : GSTV

Astro Business
ડૉ. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય

App Store


મંગળવાર, તા. 30-12- 2025,  ભરણી નક્ષત્ર, મેષ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી  માહોલ રહેશે. બજાર સમય 2 થી 3 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. ફૂડ, એફએમસીજી,  ફાર્મા, કેમિકલ્સ, એન્ટરટેઇનમેન્ટ સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની સંભાવના છે.  મેટલમાં  ગોલ્ડ અને  સિલ્વર  પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રો કોમેડિટીમાં એરંડા, જવ,તલ, મગફળી, સરસવ  પ્રભાવિત થવાની શક્યતા છે.  

બુધવાર, તા.  31-12-2025,  કૃતિકા નક્ષત્ર   વૃશ્ચિક  રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી  માહોલ રહેવાની શક્યતા છે.  બજાર સમય 12થી 1 વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી  પડવાની શક્યતા છે. બેન્ક, કોમ્પ્યુટર, આઇટી, પીએસયુ, ગવર્નમેન્ટ સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં  મગ,  મેન્થા, ધાણા. જીરુ, એલચી   પ્રભાવિત થવાની ધારણા છે

ગુરૂવાર, તા. 1-1-2026   રોહિણી નક્ષત્ર, વૃષભ રાશિ
 બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. એજ્યુકેશન, કન્સલ્ટન્સી, એક્સપોર્ટ, એફએમસીજી અને શિપિંગ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા હળદર, મકાઇ, સરસવ અને સોયાબીન  પ્રભાવિત થવાની ધારણા છે.
 
શુક્રવાર, તા. 2-1-2026,  મૃગશીર્ષ  નક્ષત્ર, વૃષભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે.  હોટેલ, એન્ટરટેઇનમેન્ટ, ફૂડ, કેમિકલ્સ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે.  મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા  કપાસ, , ચણા, જવ, તલ, મગફળી, સરસવ  પ્રભાવિત થવાની ધારણા છે.
 
સોમવાર, તા. 5-1- 2026,  પૂષ્ય  નક્ષત્ર. કર્ક  રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી  તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. , લોજિસ્ટિક, શિપિંગ, માઇન  અને ફાર્મા સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે.   એગ્રી કોમોડિટીમાં એરંડા, જવ, ગુવાર ગમ, ગુવાર સીડ અને કપાસ  પ્રભાવિત થવાની ધારણા છે.


ડૉ. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય

ટોપિક્સ:market news