Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Market news: How will the stock market fare next week, know Astro Business

Market news: આગામી સપ્તાહે શેરબજાર કેવું રહેશે, જાણો Astro Business

Timeછેલ્લું અપડેટ : 08 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Market news: આગામી સપ્તાહે શેરબજાર કેવું રહેશે, જાણો Astro Business
સોર્સ : GSTV

Astro Business
ડૉ. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય

App Store

મંગળવાર, તા. 11-11 2025,  પૂષ્ય નક્ષત્ર, કર્ક  રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં  મંદી  તરફી  માહોલ રહેશે. બજાર સમય 2 થી 3 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. એન્જિનિયરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક, માઇન અને એગ્રો સેક્ટરના શેરો પ્રભાવિત થવાની સંભાવના છે.  મેટલમાં  ગોલ્ડ અને  સિલ્વર  પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રો કોમેડિટીમાં  એરંડા, ગુવાર ગમ, ગુવાર સીડ, ચીલી અને જવ  પ્રભાવિત થવાની શક્યતા છે.

બુધવાર, તા.  12-11-2025, આશ્લેષા નક્ષત્ર   કર્ક રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી  તરફી  માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 12થી 1 વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી  પડવાની શક્યતા છે. બેન્ક, ફાયનાન્સ, પાવર, ગેસ અને આઇટી  સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં મગ, મેન્થા, ધાણા જીરા અને એલચી પ્રભાવિત થવાની ધારણા છે

ગુરૂવાર, તા. 13-11-2025, મઘા  નક્ષત્ર, સિંહ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં  સાધારણ વધઘટ તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. એગ્રો, ફર્મા, કન્સ્ટન્સી અને મેનેજમેનટ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા  હળદર, મકાઇ, સોયાબીન અને સરસવ  પ્રભાવિત થવાની શક્યતા છે.

શુક્રવાર, તા. 14-11-2025, પૂ.ફા  નક્ષત્ર, સિંહ  રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં  સાધારણ વધઘટ તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા, હોટેલ, એન્ટરટેઇનમેન્ેટ, કેમિકલ્સ અને ટેક્સ્ટાઇલ્સ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા  ચણા, કપાસ, તલ, મગફળી અને જવ  પ્રભાવિત થવાની શક્યતા છે.

સોમવાર, તા. 15-11- 2025, ચિત્રા નક્ષત્ર. કન્યા  રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફૂડ, એફએમસીજી, ડેરી, શિપિંગ, એક્સપોર્ટ  સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં જવ, એરંડા, ગુવાર ગમ અને ગુવાર સીડ પ્રભાવિત થવાની ધારણા છે.


ડૉ. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય