Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Business news: Weekly forecast of the stock market, know how the market will be next week

Business news: શેર માર્કેટનું અઠવાડિક ભવિષ્ય, આગામી અઠવાડિયે કેવું રહેશે બજાર, જાણો

Timeછેલ્લું અપડેટ : 20 Jun 2025
લાઇવ ટીવીGoogle News
Business news: શેર માર્કેટનું અઠવાડિક ભવિષ્ય, આગામી અઠવાડિયે કેવું રહેશે બજાર, જાણો

Astro Business

App Store

ડો. હેમિલ લાઠિયા

જ્યોતિષાચાર્ય

મંગળવાર, તા. 24-06- 2025,  રોહીણી  નક્ષત્ર, વૃષભ  રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી  તરફી  માહોલ રહેશે. બજાર સમય 2 થી 3 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. ફૂ, એફએમમસીજી, ડેરી હોટલ  સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની સંભાવના છે.  મેટલમાં  ગોલ્ડ અને  સિલ્વર  પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રો કોમેડિટીમાં તલ, મગફળી, જવ, સોયાબીન અને એરંડા પ્રભાવિત થવાની શક્યતા છે. 

બુધવાર, તા.  25-6--2025,  મૃગશિર્ષ  નક્ષત્ર   મિથુન  રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી  તરફી  માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 12થી 1 વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી  પડવાની શક્યતા છે.પાવર, ગેસ,  આઇટી એગ્રો અને માઇનીંગ  સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં  મગ, મરી, મેન્થા, ધાણા અને  જીરુ  પ્રભાવિત થવાની ધારણા છે

ગુરૂવાર, તા. 26-6-2025, પુનર્વસુ  નક્ષત્ર, મીથુન  રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં સાધારણ વધઘટ તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. બેન્ક ફાયનાન્સ, ગવર્નમેન્ટ, પીએસયુ અને કન્સલ્ટન્સી  સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા હળદર,માકઇ, તલ, સરસવ અને સોયાબીન પ્રભાવિત થવાની શક્યતા છે.

શુક્રવાર, તા. 27-06-2025,  પૂષ્ય   નક્ષત્ર, કર્ક  રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા, કેમિકલ્સ, ફૂડ, એફએફએમસીજી અને એન્ટરટેઇનમેન્ટ  સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા ચણા, કપાસ, જવ, તલ હળદર,માકઇ, તલ, સરસવ અને સોયાબીન પ્રભાવિત થવાની શક્યતા છે.

સોમવાર, તા. 23-06- 2025,  પૂ.ફા.  નક્ષત્ર. સિંહ  રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી  તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફૂડ, ડેરી, ફાર્મા. ફિસ્મ અને કેમિકલ્સ  સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે.   એગ્રી કોમોડિટીમાં તલ, ગુવાર ગમ, ગુવારસીડ, જવ અને સોયાબીન પ્રભાવિત થવાની ધારણા છે.