Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Astrological forecast: Which sector will make money next week? Know the movement of gold-silver and agri market

જ્યોતિષીય આગાહી: આગામી સપ્તાહે કયા સેક્ટરમાં થશે કમાણી? જાણો ગોલ્ડ-સિલ્વર અને એગ્રી માર્કેટની ચાલ

Timeછેલ્લું અપડેટ : 03 May 2026
લાઇવ ટીવીGoogle News
જ્યોતિષીય આગાહી: આગામી સપ્તાહે કયા સેક્ટરમાં થશે કમાણી? જાણો ગોલ્ડ-સિલ્વર અને એગ્રી માર્કેટની ચાલ
સોર્સ : GSTV

Astrological forecast:  "શેરબજારમાં રોકાણ કરતાં પહેલા ગ્રહોની ચાલ સમજવી ખૂબ જ જરૂરી છે. જ્યોતિષાચાર્ય ડૉ. હેમિલ લાઠિયાના જ્યોતિષીય પૂર્વાનુમાન મુજબ, મે 2026નું આગામી સપ્તાહ શેરબજારમાં તેજી અને વોલેટિલિટીનું મિશ્રણ લઈને આવી રહ્યું છે. જો તમે પણ નિફ્ટી, સેન્સેક્સ અથવા બેન્ક નિફ્ટીમાં ટ્રેડિંગ કરો છો, તો સોમવારથી શુક્રવાર સુધીના બજારના ઉદિત લગ્ન, નક્ષત્ર અને ગ્રહોની સ્થિતિ જાણી લેવી હિતાવહ છે. આ લેખમાં આપણે જાણીશું કે કયા સેક્ટર્સમાં તેજી જોવા મળશે અને કયા સમયે બજારમાં મંદીના વાદળો છવાઈ શકે છે."

App Store

સોમવાર, તા. 04-05- 2026,  અનુરાધા નક્ષત્ર. વૃશ્ચિક રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. એન્જિનિયરિંગ, ફાર્મા, લોજિસ્ટિક અને માઇનિંગ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે.  એગ્રી કોમોડિટીમા એરંડા, જવ, તલ, ગુવારગમ અને ગુવારસીડ પ્રભાવિત થવાની ધારણા છે.

મંગળવાર, તા.  05-05-2026,  જ્યેષ્ઠા નક્ષત્ર,  વૃશ્ચિક રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી  માહોલ રહેવાની શક્યતા છે.  બજાર સમય બેથી ત્રણ વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી  પડવાની શક્યતા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક, ફાર્મા, કેમિકલ્સ અને પાવર સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં ચીલી, એરંડા, પીપર, ગુવારગમ અને ગુવારસીડ પ્રભાવિત થવાની ધારણા છે

બુધવાર, તા. 06-05-2026   મૂળ નક્ષત્ર, ધન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 12થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. બેન્ક, આઇટી, ફાર્મા અને એફએમસીજી,  સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર અને્ ગોલ્ડ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં મેન્થા. ધાણા, જીરા, જવ અને એલચી પ્રભાવિત થવાની ધારણા છે.
 
ગુરુવાર, તા. 07-05-2026, પૂ.ષા નક્ષત્ર, ધન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે.  બેન્ક, ફાયનાન્સ, કન્સલ્ટન્સી,  ફૂડ અને ડેરી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે.  મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા ચણા, કપાસ, તલ  હળદર અને સોયાબીન પ્રભાવિત થવાની ધારણા છે.

શુક્રવાર, તા. 08-05-2026, ઉ.ષા  નક્ષત્ર, મકર રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. કેમિકલ્સ, શિપિંગ, એરપોર્ટ અને એન્ટરટેઈનમેન્ટ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં કપાસ, જવ, મગફળી, તલ અને સોયાબીન પ્રભાવિત થવાની ધારણા છે.

સોમવાર, તા. 11-05- 2026,  અનુરાધા નક્ષત્ર. વૃશ્ચિક રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. પાવર, ગેસ, ઓઇલ, માઇન અને લોજિસ્ટિક સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે.  એગ્રી કોમોડિટીમા એરંડા, તલ, ગુવારગમ, ગુવારસીડ જવ અને પીપર પ્રભાવિત થવાની ધારણા છે.


ડૉ. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય

Disclaimer: શેરબજારમાં "રોકાણ કરતાં પહેલા તમારા નાણાકીય સલાહકારની મદદ લો." અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું.