Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Astro Business: What will be the ups and downs in metals and commodities? Know weekly future of stock market

Astro Business : મેટલ્સ અને કોમોડિટીમાં કેવો રહેશે ઉતાર-ચડાવ? જાણો શેરબજારનું અઠવાડિક ભવિષ્ય

Timeછેલ્લું અપડેટ : 20 Jul 2026
લાઇવ ટીવીGoogle News
Astro Business : મેટલ્સ અને કોમોડિટીમાં કેવો રહેશે ઉતાર-ચડાવ? જાણો શેરબજારનું અઠવાડિક ભવિષ્ય
સોર્સ : gstv

ડો. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય

App Store

સોમવાર, તા. 20-07- 2026,  હસ્ત નક્ષત્ર. કન્યા રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. એક્સપોર્ટ, કેમિકલ્સ, ફૂડ અને એફએમસીજી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે.  એગ્રી કોમોડિટીમા તલ, જવ, કપાસ, મગફળી અને સરસવ પ્રભાવિત થવાની ધારણા છે.

મંગળવાર, તા.  21-07-2026,  ચિત્રા નક્ષત્ર,  તુલા રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી  માહોલ રહેવાની શક્યતા છે.  બજાર સમય બેથી ત્રણ વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી  પડવાની શક્યતા છે. એન્જિનિયરિંગ. ઇન્ફ્રા, લોજિસ્ટિક, ફાર્મા અને મેટલ  સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. ચીલી, સરસવ, એરંડા, ગુવાર ગમ અને પીપર પ્રભાવિત થવાની ધારણા છે

બુધવાર, તા. 22-07-2026   સ્વાતિ નક્ષત્ર , તુલા  રાશિ
 બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 12 થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. પાવર, ગેસ. માઇન, કોમ્પ્યુટર અને આઇટી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર, ગોલ્ડ અને નેચરલ ગેસ અને ક્રુડ ઓઇલ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં મગ, મરી, મેન્થા, ધાણા અને જીરા પ્રભાવિત થવાની ધારણા છે.

ગુરુવાર, તા. 23-07-2026, વિશાખા નક્ષત્ર, તુલા રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે.  મેનેજમેન્ટ, પી.એસ.યુ, ફૂડ અને ડેરી  સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા હળદર, મકાઇ, સોયાબીન, સરસવ અને ગુવારસીડ પ્રભાવિત થવાની ધારણા છે.

શુક્રવાર, તા. 24-07-2026, અનુરાધા નક્ષત્ર, વૃશ્ચિક રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. હોટેલ, એન્ટરટેઇનમેન્ટ, ફિલ્મ. કેમિકલ્સ, અને ફાર્મા સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં એરંડા, ચણા, કપાસ, ગુવારગમ અને ગુવાર સીડ પ્રભાવિત થવાની ધારણા છે.

સોમવાર, તા. 27-07- 2026,  મૂળ નક્ષત્ર. ધન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. માઇન, એગ્રો, શિપિંગ અને લોજિસ્ટ્ક સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે.  એગ્રી કોમોડિટીમા એરંડા, ગુવાર ગમ, ગુવાર સીડ, જીરા અને પીપર  પ્રભાવિત થવાની ધારણા છે.

 

ટોપિક્સ:GSTV NewsGujarati News