Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Astro Business: Shares of Pharma, Chemicals, Agro will rise, know the future of the weekly market

Astro Business : ફાર્મા, કેમિકલ્સ, એગ્રોના શેરમાં આવશે ઉછાળો, જાણો સાપ્તાહિક બજારનું ભવિષ્ય

Timeછેલ્લું અપડેટ : 11 Jul 2026
લાઇવ ટીવીGoogle News
Astro Business : ફાર્મા, કેમિકલ્સ, એગ્રોના શેરમાં આવશે ઉછાળો, જાણો સાપ્તાહિક બજારનું ભવિષ્ય
સોર્સ : gstv

ડો. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય

App Store

સોમવાર, તા. 13-07- 2026,  આદ્રા નક્ષત્ર. મિથુન રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા, ફૂડ, એફએમસીજી અને શિપિંગ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે.  એગ્રી કોમોડિટીમા એરંડા, પીપર, ધાણા, જીરા અને સરસવ પ્રભાવિત થવાની ધારણા છે.

મંગળવાર, તા.  14-07-2026,  પુનર્વસુ નક્ષત્ર,  મિથુન રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી  માહોલ રહેવાની શક્યતા છે.  બજાર સમય બેથી ત્રણ વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી  પડવાની શક્યતા છે. પીએસયુ, ગવર્નમેન્ટ, એન્જિનિયરિંગ, ફાર્મા સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં ચીલી, હળદર, મકાઇ, સોયાબીન પ્રભાવિત થવાની ધારણા છે

બુધવાર, તા. 15-07-2026   પૂષ્ય નક્ષત્ર , કર્ક રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 12 થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. આઇટી, કોમ્યુનિકેશન, પાવર, ગેસ અને માઇન સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર, ગોલ્ડ અને ગેસ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં મગ, મરી, મેન્થા, ધાણા અને જીરા પ્રભાવિત થવાની ધારણા છે.

ગુરુવાર, તા. 16 -07-2026, આશ્લેષા નક્ષત્ર, કર્ક રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે.  મેનેજમેન્ટ, કન્સલ્ટન્સી અને સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે.  મેટલમાં સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા એલચી, હળદર, મકાઇ, સોયાબીન અને સરસવ પ્રભાવિત થવાની ધારણા છે.

શુક્રવાર, તા. 17-07-2026, મઘા નક્ષત્ર, સિંહ રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા, કેમિકલ્સ, એગ્રો, ફિલ્મ અને એન્ટરટેઇન સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં એરંડા, ચણા, કપાસ, ગુવારગમ અને ગુવાર સીડ પ્રભાવિત થવાની ધારણા છે.

સોમવાર, તા. 20-07- 2026,  હસ્ત નક્ષત્ર. કન્યા રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. એક્સપોર્ટ, કેમિકલ્સ, ફૂડ અને એફએમસીજી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે.  એગ્રી કોમોડિટીમા તલ, જવ, કપાસ, મગફળી અને સરસવ પ્રભાવિત થવાની ધારણા છે.