VIDEO: નર્મદા મૈયા બ્રિજ પરથી યુવાનને વ્યાજખોરોએ નદીમાં ફેંક્યો
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી યુવાનને વ્યાજખોરોએ નદીમાં ફેંકી દીધો હતો. જોકે, સામાજિક કાર્યકર અને તેમની ટીમે યુવાનને
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી યુવાનને વ્યાજખોરોએ નદીમાં ફેંકી દીધો હતો. જોકે, સામાજિક કાર્યકર અને તેમની ટીમે યુવાનને બચાવી લીધો હતો. બાદમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.




