VIDEO: ડીંડોલીમાં ચપ્પુ સાથે યુવક ઝડપાયો, પોલીસે કાર્યવાહી કરી
સુરતના ડીંડોલી વિસ્તારમાં ચપ્પુ સાથે એક યુવક ઝડપાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડીંડોલી પ

સુરતના ડીંડોલી વિસ્તારમાં ચપ્પુ સાથે એક યુવક ઝડપાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડીંડોલી પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, તે દરમિયાન શંકાસ્પદ રીતે ફરતા એક યુવકને રોકી તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન યુવક પાસેથી ચપ્પુ મળી આવતા પોલીસે તેને તાત્કાલિક ઝડપી પાડ્યો હતો. પોલીસે ચપ્પુ કબજે લઈ યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા યુવકને ઝડપી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે.




