મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બજારમાં આવી ગયા છે પીળા તરબૂચ, વિશ્વાસ ના આવતો હોય તો જોઈ લો

ઉનાળાની સિઝન શરૂ થતાની સાથે જ જામનગર શહેરમાં તરબૂચનું વેચાણ વધ્યું છે. ગરમી શરૂ થતાની સાથે જ જામનગરવાસીઓ તરબૂચ

ઉનાળાની સિઝન શરૂ થતાની સાથે જ જામનગર શહેરમાં તરબૂચનું વેચાણ વધ્યું છે. ગરમી શરૂ થતાની સાથે જ જામનગરવાસીઓ તરબૂચ ખાવાનું પસંદ કરે છે. એવામાં જામનગરમાં પીળા કલરના તરબૂચ એ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જામનગરના એક વેપારી સોમનાથ પ્રાચી તરફ ખાસ પીળા તરબૂચનું વાવેતર કરાવે છે. જામનગરમાં છેલ્લા ત્રણથી ચાર વર્ષોથી પીળા કલરના તરબૂચનું વેચાણ થાય છે અને સ્વાદમાં પણ લોકોને મીઠા લાગે છે જેને લઈને લોકો ઉનાળામાં પીળા તરબૂચની ખરીદી કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો