મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : 'મહિલા અનામત બિલ આવીને જ રહેશે, પ્રધાનમંત્રી ઉપર વિશ્વાસ રાખવાનો છે'; કંગના રનૌત

બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતે મહિલા અનામત બિલને ઐતિહાસિક ગણાવ્યું છે. તેમણ

તસવીર: gstv

બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતે મહિલા અનામત બિલને ઐતિહાસિક ગણાવ્યું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહિલાઓને તેમનો વાસ્તવિક અધિકાર મળ્યો છે. આ બિલ દેશની દીકરીઓ માટે ઉજ્જવળ ભવિષ્ય અને સશક્તિકરણનો નવો માર્ગ ખોલશે. 

આ સમાચાર શેર કરો