મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Surat રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેને ચડવા જતાં મહિલા પટકાઈ, ખાખીની સતર્કતાથી બચ્યો જીવ

સુરત રેલવે સ્ટેશન પર ખાખીનો માનવીય ચહેરો અને સતર્કતા જોવા મળી છે. અમૃતસર વીકલી ટ્રેનમાં ચ

સુરત રેલવે સ્ટેશન પર ખાખીનો માનવીય ચહેરો અને સતર્કતા જોવા મળી છે. અમૃતસર વીકલી ટ્રેનમાં ચડતી વખતે એક મહિલા મુસાફરનો પગ લપસતા તેઓ પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના જોખમી ગેપમાં ફસાઈ ગયા હતા. જોકે, ત્યાં ફરજ બજાવતા જીઆરપીના જવાન નિતિન વસાવા અને અનિલએ ક્ષણભરનો પણ વિલંબ કર્યા વગર મહિલાને ખેંચી લીધી અને તેમનો જીવ બચાવ્યો હતો.  

આ સમાચાર શેર કરો