VIDEO: સુરેન્દ્રનગરમાં પીળા રાક્ષસોનો ત્રાસ, મહિલાનું ડમ્પરની અડફેટે ઘટનાસ્થળે મોત
સુરેન્દ્રનગરમાં પીળા રાક્ષસોનો ત્રાસ યથાવત જોવા મળ્યો છે. બહુચર હોટલ પાસે ડમ્પર ચાલકે મહિલાને અડફેટે લીધી હ
સુરેન્દ્રનગરમાં પીળા રાક્ષસોનો ત્રાસ યથાવત જોવા મળ્યો છે. બહુચર હોટલ પાસે ડમ્પર ચાલકે મહિલાને અડફેટે લીધી હતી. મહિલાનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર વાહન ચાલક મહિલાને ડમ્પર ચાલકે ટક્કર મારી હતી. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ફરાર થયો હતો.




