મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં ચોમાસાની શરૂઆત સાથે જ રોગચાળાની દહેશત

અમદાવાદમાં ચોમાસાની શરૂઆત સાથે જ રોગચાળાની દહેશત જોવા મળી રહી છે... ચાલુ મહિનાના માત્ર ઓગણીસ દિ

તસવીર: gstv

અમદાવાદમાં ચોમાસાની શરૂઆત સાથે જ રોગચાળાની દહેશત જોવા મળી રહી છે... ચાલુ મહિનાના માત્ર ઓગણીસ દિવસમાં સાદા મલેરિયાના 14, ડેન્ગ્યુના 19 અને ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે. આ ઉપરાંત ઝાડા-ઉલ્ટીના 283, કમળાના 45 અને ટાઇફોઇડના 184 કેસ નોંધાતા તંત્રની ચિંતા વધી ગઈ છે અને નાગરિકોમાં આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે.

આ સમાચાર શેર કરો