મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સંસદ ભવનમાં અચાનક NSG અને દિલ્હી પોલીસની ટીમ કેમ પહોંચી, VIDEO થયો વાયરલ 

સંસદ ભવન અને આસપાસના વિસ્તારોમાં NSG કમાન્ડોએ મોક ડ્રિલ કરી હતી. આ પહેલા પણ શુક્રવારે

સંસદ ભવન અને આસપાસના વિસ્તારોમાં NSG કમાન્ડોએ મોક ડ્રિલ કરી હતી. આ પહેલા પણ શુક્રવારે NSGએ નવા સંસદ ભવનમાં સુરક્ષા મોક ડ્રિલ કરી હતી.

13 ડિસેમ્બરે સંસદ ભવનમાં સ્મોક ગેસની બની હતી ઘટના

13 ડિસેમ્બર 2023માં સંસદ ભવનના આતંકી હુમલાની વર્ષીના દિવસે સંસદ ભવનમાં 2 લોકો ઘુસી ગયા હતા. પ્રવાસી ગેલેરીમાંથી કુદીને બન્નેએ સંસદ ભવનમાં આતંક મચાવ્યો હતો અને સ્મોક ગેસ છોડ્યો હતો. આ ઘટનામાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો