ઔરંગઝેબ ફ્રેન્ડ ક્લબના નેતા કોણ છે?
શિવસેના (UBT)ના વડા પર નિશાન સાધતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, 'ઉદ્ધવ ઠાકરે એ લોકો સાથે બેઠા છે જેમ
શિવસેના (UBT)ના વડા પર નિશાન સાધતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, 'ઉદ્ધવ ઠાકરે એ લોકો સાથે બેઠા છે જેમણે 1993ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટમાં દોષિત યાકુબ મેમણ માટે માફી માંગી હતી.' જેઓ (26/11 આતંકવાદી હુમલાના દોષી) કસાબને બિરયાની ખવડાવે છે, જેઓ યાકુબ મેમણ માટે માફી માંગે છે, જેઓ (વિવાદાસ્પદ ઇસ્લામિક ઉપદેશક) ઝાકિર નાઈકને પીસ મેસેન્જર એવોર્ડ આપે છે અને જેઓ (પ્રતિબંધિત ઇસ્લામિક સંગઠન) PFI ને સમર્થન આપે છે. ઉદ્ધવ ઠાકરેને આ લોકો સાથે બેસતા શરમ આવવી જોઈએ.




