મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

VIDEO : લો બોલો! કાયદાનું ભાન કરાવતી પોલીસે આ શું કરી નાખ્યું?  

ઘણીવાર પોલીસના હાથે ઝડપાયા બાદ આરોપી ગુસ્સે થઈ જાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે કેદીઓની અ

ઘણીવાર પોલીસના હાથે ઝડપાયા બાદ આરોપી ગુસ્સે થઈ જાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે કેદીઓની અંદર પોલીસનો ડર હોય છે. જો કે ઉત્તર પ્રદેશમાં અલગ જ કહાની જોવા મળી હતી. જેનો વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : VIDEO : હે ભગવાન! આવું હોય રીલ બનાવવાનું ભૂત, માતા બાળકની સંભાળ લેવાનું જ ભૂલી, જુઓ ખતરનાક દૃશ્યો

વિડિયોમાં તમે જોઈ શકો છો કે કોન્સ્ટેબલ ખુશીથી બાઇકની પાછળ બેઠો છે અને હાથકડી પહેરેલ કેદી ઠંડીમાં બાઇક ચલાવતો જોવા મળે છે. જો તમે વિડિયોને ધ્યાનથી જોશો તો સમજી શકશો કે પોલીસે આ યુક્તિ કેદી માટે નહીં પરંતુ પોતાને ઠંડીથી બચાવવા માટે અપનાવી હતી. જે હવે લોકોમાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ જોયા પછી બધા આશ્ચર્યચકિત થાય છે.

આ સમાચાર શેર કરો