મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભરૂચમાં વીજ પુરવઠો ખોરવાયો છતાં મતદાન અટક્યું નહીં; ચૂંટણી સ્ટાફે મીણબત્તીના પ્રકાશમાં કરી કામગીરી

ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 2માં ઈકરા સ્કૂલ ખાતે મતદાન દરમિયાન અચાનક લાઈટ જતી રહી હતી. વીજ પુરવઠો બંધ થતાં

ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 2માં ઈકરા સ્કૂલ ખાતે મતદાન દરમિયાન અચાનક લાઈટ જતી રહી હતી. વીજ પુરવઠો બંધ થતાં મતદાન પ્રક્રિયા મીણબત્તીના પ્રકાશમાં ચાલુ રાખવામાં આવી. મતદારોને કોઈ અડચણ ન પડે તે રીતે અધિકારીઓએ વ્યવસ્થા કરી. અંધકાર વચ્ચે પણ મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું અને મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. 

આ સમાચાર શેર કરો