મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વિસનગર: રસ્તાના કામની પોલ ખુલી ભુવામાં એસટી બસ ફસાઈ

મહેસાણાના વિસનગર હાઈવે પર કાંસા ચાર રસ્તા નજીક રસ્તાના નબળા કામની પોલ ખોલતી ઘટના સામે આવી છે. સત

તસવીર: gstv

મહેસાણાના વિસનગર હાઈવે પર કાંસા ચાર રસ્તા નજીક રસ્તાના નબળા કામની પોલ ખોલતી ઘટના સામે આવી છે. સતલાસણાથી મહેસાણા તરફ આવી રહેલી એસટી બસ અચાનક રોડ પર પડેલા ભુવામાં ઊંડે સુધી ખુપી ગઈ હતી. આ અકસ્માતને કારણે બસમાં સવાર મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાઈને રઝળી પડ્યા હતા. ઘણા સમયથી ચાલતા પુલ અને રસ્તાના નબળા કામકાજથી સ્થાનિકો અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો