મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભવનાથના મેળામાં વિદેશી મહિલાની છેડતી કરવી યુવાનને ભારે પડી, માર પડતા હાંફળો ફાંફળો થઈને ભાગ્યો

જૂનાગઢના ભવનાથના મેળામાં વિદેશી મહિલાએ છેડતી કરનાર શખ્સને મેથીપાક ચખાડ્યો

જૂનાગઢના ભવનાથના મેળામાં વિદેશી મહિલાએ છેડતી કરનાર શખ્સને મેથીપાક ચખાડ્યો હતો. મહિલાએ યુવાનને મુક્કા માર્યા હતા. પ્રાથમિક અહેવાલ અનુસાર સાધુઓની રવાડી નીકળી હતી ત્યારે ઘટના બની હતી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

આ સમાચાર શેર કરો