VIDEO: ખંભાળિયામાં પાણીજન્ય રોગચાળાનો ફફડાટ: નગરપાલિકાનું પાણી પીવાલાયક ન હોવાનો આરોગ્ય વિભાગનો ધડાકો!
VIDEO: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાણીજન્ય રોગ
VIDEO: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાણીજન્ય રોગચાળાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ખંભાળિયા નગરપાલિકા દ્વારા વિતરણ કરાતું પાણી પીવાલાયક ન હોવાનો આરોગ્ય વિભાગનો રિપોર્ટ આવતા તંત્રમાં દોડધામ મચી છે. પાલિકા અને આરોગ્ય વિભાગે સંયુક્ત રીતે ઓપરેશન ક્લીન વોટર શરૂ કર્યું છે.


