VIDEO: હળવદ-માળિયા હાઈવે પર ટ્રક બળીને ખાખ, સદનસીબે જાનહાની ટળી
રાજ્યના હળવદ-માળિયા હાઈવે પર અણીયારા ટોલનાકા પાસે ટ્રકમાં અચાનક આગ લાગી હતી. કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા
રાજ્યના હળવદ-માળિયા હાઈવે પર અણીયારા ટોલનાકા પાસે ટ્રકમાં અચાનક આગ લાગી હતી. કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા ટ્રક અને માલસામ બળીને ખાખ થયો હતો.




