મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હળવદમાં શ્રમિકોના ઝુંપડા પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર

હળવદ નગરપાલિકા દ્વારા તળાવમાં વહેલી સવારથી શ્રમિકોના ઝુપડાઓ હટાવવાની કામગીરી શરૂ કરવા

હળવદ નગરપાલિકા દ્વારા તળાવમાં વહેલી સવારથી શ્રમિકોના ઝુપડાઓ હટાવવાની કામગીરી શરૂ કરવામા આવી છે.ઝૂંપડા ન હટાવવા મામલતદાર, ધારાસભ્ય અને સંસદ સભ્ય સહિતના લોકોને આવેદનપત્ર ગત ૪ તારીખે પાઠવ્યું હતુ.આ અંગે ચીફ ઓફિસરે જણાવ્યુ કે શહેરમાં સામંતસર તળાવમાં શ્રમિકોના 100થી વધુ ઝુપડાઓ હટાવાશે.

આ સમાચાર શેર કરો