VIDEO: સુરતમાં સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણો પર ચાલ્યું તંત્રનું બુલડોઝર
ગુજરાતના સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેંમાં સુરત જિલ્લાના માં
ગુજરાતના સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેંમાં સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે વહેલી સવારે સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણો સામે તંત્રનું બુલડોઝર ધસી આવ્યુ.માથાભારે ઈસમો દ્વારા બનાવાયેલા 12 દબાણો દૂર કરવામાં આવ્યા હતા.. તમામ ઈસમોએ વર્ષોથી સરકારી જમીન પર ઘરો બનાવી રાખ્યા હતા. દબાણ હટાવાની કામગીરીને લઈ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારી, મામલતદાર, જિલ્લા પોલીસ વડા, નાયબ પોલીસ અધિક્ષક સહિતના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
જાહેરાત








