VIDEO: અમદાવાદમાં ફરી અસામાજિક તત્વોનો આતંક, જાહેર રોડ પર ખુલ્લી તલવાર સાથે ઉપદ્રવ મચાવ્યો
અમદાવાદમાં અસામાજિક તત્વોએ જાહેર રોડ પર તલવારો સાથે આતંક મચાવ્યો હતો. રખિયાલ - બાપુનગરના મુખ્ય માર્
અમદાવાદમાં અસામાજિક તત્વોએ જાહેર રોડ પર તલવારો સાથે આતંક મચાવ્યો હતો. રખિયાલ - બાપુનગરના મુખ્ય માર્ગ પર તલવારો સાથે અસામાજિક તત્વોએ લોકોમાં ડર ફેલાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અસામાજીક તત્વોનો તલવાર જેવા ઘાતક હથિયારો સાથે વિડિયો વાયરલ થયા હતા. પોલીસે વિડિયોને લઈને કાર્યવાહી હાથ ધરી.




