VIDEO/ ભક્તિના રંગે રંગાયું તમિલનાડુ: પ્રસિદ્ધ મરિયમ્મન મંદિરમાં વાર્ષિક રથ ઉત્સવમાં ઉમટ્યું લાખોનું માનવ મહેરામણ

તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં સ્થિત પ્રસિદ્ધ સમયાપુરમ મરિયમ્મન મંદિરમાં ભવ્ય 'ચિથિરઈ

તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં સ્થિત પ્રસિદ્ધ સમયાપુરમ મરિયમ્મન મંદિરમાં ભવ્ય 'ચિથિરઈ રથ ઉત્સવ' હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ વાર્ષિક મહોત્સવમાં ભાગ લેવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર મંદિર પરિસર અને આસપાસના વિસ્તારો ભક્તિના રંગે રંગાયા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત