VIDEO: છોટાઉદેપુરની શાળામાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ ફસાયા
છોટાઉદેપુર જીલ્લામાં વહેલી સવારથી વરસી રહેલા વરસાદના પગલે નસવાડીમાં આવેલ એસ.બી.સોલંકી વિદ્યા
છોટાઉદેપુર જીલ્લામાં વહેલી સવારથી વરસી રહેલા વરસાદના પગલે નસવાડીમાં આવેલ એસ.બી.સોલંકી વિદ્યામંદિરના મેદાનમાં મેદાનમાં વરસાદી પાણી ભરાયા હતા. શાળાના મેદાનમાં જ વરસાદી પાણી ભરાતા શાળાના વિદ્યાર્થીઓને લેવા વાલીઓ શાળાએ દોડી ગયા હતા. હાઈસ્કૂલમાં આવતા વાહનો ત્રણ-ત્રણ ફૂટ પાણીમાંથી પસાર થયા હતા.




