મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: નાસિકમાં વાદળોનું નયનરમ્ય નજારો જોવા મળ્યો

મુંબઈના નાસિકમાં વાદળોના નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો. દ્રશ્યમાં તમે જોઇ રહ્યા છો જાણે કે આકાશમાંથી વાદળો જ

મુંબઈના નાસિકમાં વાદળોના નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો. દ્રશ્યમાં તમે જોઇ રહ્યા છો જાણે કે આકાશમાંથી વાદળો જમીન પર ઉતરી રહ્યા હોય એવું લાગતું હતું. ઉત્તરાખંડના પહાડોમાં કેદારનાથ બદ્રીનાથ જોવા મળે છે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

આ સમાચાર શેર કરો