VIDEO: રાજકોટ મનપાના પદાધિકારીઓનો મામલો, ભાજપ લેશે આ નિર્ણય
રાજકોટ મનપાના પદાધિકારીઓનો મામલે મોટો વળાંક સામે આવ્યો છે. શનિવારના રો
રાજકોટ મનપાના પદાધિકારીઓનો મામલે મોટો વળાંક સામે આવ્યો છે. શનિવારના રોજ પ્રદેશ ભાજપ ત્રણ નિરીક્ષકોની પેનલ રાજકોટ મોકલશે. ત્યારબાદ પાર્લામેન્ટ્રી બોર્ડમાં અન્ય મનપાની માફક રાજકોટ મનપાના પદાધિકારીઓ બાબતે ચર્ચા વિચારણા થશે. ચર્ચા વિચારણાના અંતે બોર્ડ બોલાવી પદાધિકારીઓની વરણી કરવામાં આવશે.



