મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: પૂંચના વિદ્યાર્થીઓ બનશે 'લાઈફ સેવિયર્સ': SDRF અને સિવિલ ડિફેન્સ દ્વારા પૂર જેવી આફતો સામે લડવા અપાઈ વિશેષ તાલીમ

VIDEO: પૂંચમાં વ

તસવીર: GSTV

VIDEO: પૂંચમાં વિદ્યાર્થીઓ લાઈફ સેવિયર્સ બન્યા છે.. કુદરતી આફતો સામે લડવા માટે એસડીઆરએફ અને સિવિલ ડિફેન્સ દ્વારા વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.. પૂર અને અન્ય હોનારત જેવી કટોકટીમાં જીવ બચાવવાના પ્રાયોગિક પાઠ શીખીને સરહદી વિસ્તારના યુવાનો સજ્જ બન્યા છે.

જમ્મુ-કાશ્મીરના પૂંચમાં કુદરતી આફતો સામે લડવા માટે એસડીઆરએફ અને સિવિલ ડિફેન્સ દ્વારા વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.. સરકારી ડિગ્રી કોલેજના વિદ્યાર્થીઓને પૂર અને અન્ય હોનારત જેવી સ્થિતિમાં બચાવ કામગીરી કેવી રીતે કરવી તેનું પ્રાયોગિક શિક્ષણ આપવામાં આવ્યું હતું.. એસડીઆરએફના ઇન્સ્પેક્ટર ઝાકીરના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને જીવનરક્ષક કૌશલ્યો અને ઈમરજન્સી મેડિકલ સહાય અંગે માહિતગાર કરાયા હતા.

આ સમાચાર શેર કરો