મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

video: 12 વર્ષમાં પહેલી વખત પીએમ મોદી ન્યૂઝીલેન્ડની મુલાકાતે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાની ત્રણ દિવસની મુલાકાત પૂર્ણ કરીને 12 વર્ષમાં પહેલીવાર ન

તસવીર: gstv

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાની ત્રણ દિવસની મુલાકાત પૂર્ણ કરીને 12 વર્ષમાં પહેલીવાર ન્યૂઝીલેન્ડ પહોંચ્યા છે. પીએમ મોદીના ન્યૂઝીલેન્ડ પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ પર નજર કરીએ તો શનિવારે ભારતીય સમય અનુસાર સવારે 3:00 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી તેઓ ગવર્નમેન્ટ હાઉસ ઓકલેન્ડમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. ત્યારબાદ સવારે 5:30 થી 8:45 વાગ્યા સુધી વાયાડક્ટ બિઝનેસ સેન્ટરમાં રમતગમત અને વેપાર સંબંધિત કાર્યક્રમો યોજાશે. બપોરે 1:00 થી 2:00 વાગ્યા સુધી તેઓ ભારતીય સમુદાયના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ બપોરે 2:50 વાગ્યે તેઓ દિલ્હી જવા રવાના થશે.

આ સમાચાર શેર કરો