મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ શહેરમાં પેટ્રોલની અછત, સામાન્ય નાગરિકોમાં રોષ

અમદાવાદ શહેરમાં હાલ પેટ્રોલની અછતને કારણે વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

અમદાવાદ શહેરમાં હાલ પેટ્રોલની અછતને કારણે વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. એક તરફ પેટ્રોલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ શહેરમાં પેટ્રોલનો જથ્થો ખૂટી પડતા પંપો પર અછત સર્જાઈ છે.

ખાસ કરીને એએમસીની મુખ્ય કચેરી પાસે આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલનો સ્ટોક ખાલી થઈ ગયો હતો જેના કારણે વાહન ચાલકો વિલામોઢે પરત ફર્યા હતા. અચાનક સર્જાયેલી આ અછતને કારણે સામાન્ય નાગરિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો