મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: પાલિતાણાના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો, પિતા પુત્રને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી

જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મોતને ભેટેલા ભાવનગરના પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ આપવા પાલિતાણાના વેપાર

જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મોતને ભેટેલા ભાવનગરના પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ આપવા પાલિતાણાના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે  યતિશભાઈ પરમાર મૂળ પાલીતાણા વતની હતા. મળતા અહેવાલ પ્રમાણે આ મામલે પાલીતાણામાં તમામ લોકો દ્વારા સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યો અને પિતા પુત્રને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો