BRTS બસમાં યુવક-યુવતીની અશ્લીલ હરકતનો Video Viral, સુરત સીટી બસ પરિવહન ચેરમેને જાણો શું કહ્યું
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કથિત રીતે સુરતની BRTS બસમાં યુવક-
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કથિત રીતે સુરતની BRTS બસમાં યુવક-યુવતી અશ્લીલ હરકતો કરતા જોવા મળે છે. આ વીડિયોને લઈને શહેરમાં ભારે આક્ષેપો ઉઠ્યા હતા. જોકે, સુરત મહાનગરપાલિકાના વાહન પરિવહન ચેરમેન સોમનાથ મરાઠેએ તાત્કાલિક તપાસ કરીને સ્પષ્ટ કર્યું છે કે આ વીડિયો સુરતનો નથી અને BRTS બસમાં આવી કોઈ ઘટના બની જ નથી.
મરાઠેએ જણાવ્યું, " અમે CCTV ફૂટેજ અને રેકોર્ડ તપાસ્યા, પરંતુ કોઈ પુરાવો મળ્યો નથી. આ અન્ય શહેરનો જૂનો વીડિયો છે, જેને ખોટી રીતે સુરત સાથે જોડીને વાયરલ કરવામાં આવ્યો છે."
જાહેરાત








