VIDEO: રામલીલા દરમિયાન શ્રીરામ અને રાવણનું પાત્ર ભજવતા કલાકારો વચ્ચે ઝઘડાનો વીડિયો વાયરલ
VIDEO: યુપીના અમરોહામાં વિજયાદશમીના દિવસે રામલીલાના મંચ
VIDEO: યુપીના અમરોહામાં વિજયાદશમીના દિવસે રામલીલાના મંચ દરમિયાન શ્રીરામ અને રાવણનું પાત્ર ભજવતા કલાકારો વચ્ચે ઝઘડો થયો હતો. જેના કારણે ત્યાં હોબાળો મચી ગયો હતો. આ પછી રામલીલાનું મંચન બંધ થઈ ગયું. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.




