VIDEO/ જયપુરમાં કુદરતનો પ્રકોપ: ધૂળની ડમરીઓ અને તેજ પવન સાથે અંધારપટ છવાયુ
જયપુરમાં હવામાનમાં અચાનક આવેલા પલટાથી ધુળની ભારે ડમરી ઊઠી છે. તેજ પવન સાથ
જયપુરમાં હવામાનમાં અચાનક આવેલા પલટાથી ધુળની ભારે ડમરી ઊઠી છે. તેજ પવન સાથે ઘેરા અંધારા વાદળોએ આકાશને ઢંકી દીધું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં દવિઝિબિલિટી ઘટી ગઈ છે અને લોકોને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. મૌસમ વિભાગે આગામી કલાકોમાં વરસાદ અને આંધીની આગાહી કરી છે. લોકોને ઘરની અંદર રહેવા અને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. આ અચાનક હવામાન પરિવર્તનને કારણે શહેરનું વાતાવરણ એકદમ અલગ દેખાઈ રહ્યું છે.
જાહેરાત







