VIDEO/ Dwarka: છેડતીનો વિરોધ કરનાર મહેસાણાના પરિવાર પર પાઈપ-ધોકાથી હુમલો
VIDEO/ Mehsana family attacked with pipe and gun for protesting | દ્વારકાના નાગેશ્વરમાં દર્શને આવેલા યાત્રિકો સાથે છેડતી અને હુમલાની ઘટના બની છે..મહેસાણાથી દ
દ્વારકાના નાગેશ્વરમાં દર્શને આવેલા યાત્રિકો સાથે છેડતી અને હુમલાની ઘટના બની છે..મહેસાણાથી દર્શન કરવા આવેલા પરિવારે બે દીકરીઓ સાથે છેડતી થઈ હોવાનો આરોપ લગાવ્યો છે.. પીડિત પરિવારના સભ્યો છોડવવા વચ્ચે પડતા યાત્રિકોને પાઇપ અને ધોકાથી માર મારવામાં આવ્યો,,જેમાં 24 વર્ષીય કેતુલ રાવલ અને 27 વર્ષીય સુરાગ રાવલને ઈજાઓ પહોંચી...એક વ્યક્તિ વધુ ઈજા પહોંચતા વધ સારવાર માટે ખંભાળિયા રિફર કરવામાં આવ્યાં..



