મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

VIDEO: શ્રાવણમાં રેલવે મુસાફરોને કરાવશે જ્યોતિર્લિંગના દર્શન

પશ્ચિમ રેલવે દ્વારા શ્રાવણ માસમાં મુસાફરો માટે સ્પેશિયલ ભારત ગૌરવ યાત્રા ટ્રેન શરૂ

પશ્ચિમ રેલવે દ્વારા શ્રાવણ માસમાં મુસાફરો માટે સ્પેશિયલ ભારત ગૌરવ યાત્રા ટ્રેન શરૂ કરવામાં આવી છે.  20 ઓગસ્ટ  યાત્રીઓ સાત જ્યોતિર્લિંગના દર્શન કરી શકશે.  નવ રાત દસ દિવસમાં મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, ત્રયંબકેશ્વર, ભીમાશંકર, ધુણેશ્વર, પરલી વેજનાથઅને, મલ્લિકાર્જુનના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. 

સ્લીપર કોચના રૂ. 20900, કમ્ફર્ટ ક્લાસ 3AC ના રૂ. 34,500, જ્યારે 2AC ના રૂ. 48,900 રૂપિયા ટિકિટનું ભાડું નક્કી કરવામાં આવ્યું છે. પ્રથમ વખત યાત્રીઓ EMI થી પણ પૈસા ચૂકવી શકશે. રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, ચાંદલોડિયા, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, મેઘનગર, રતલામ, નાગદાથી ટ્રેનમાં મુસાફરી કરી શકાશે

આ સમાચાર શેર કરો